પંપ સેટ્સ યોજના 2025 ખેડૂતોને પિયત માટે પંપ સેટ્સ ખરીદવા ઉપર મહત્તમ રૂ 33,525 સુધીની સહાય

જે ખેડૂતોને પિયત માટે ઇલેક્ટ્રિક મોટર, ડીઝલ એન્જિન અને સબમર્સીબલ પંપસેટ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનાના અંતર્ગત મહત્તમ ₹33,525 સુધીની સહાય ઉપલબ્ધ છે.

અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે વિશેષ લાભ આપવામાં આવે છે.

ઇલેક્ટ્રીક મોટર (10 HP સુધી)
સબમર્સીબલ પંપ (10 HP સુધી)
ડીઝલ એન્જિન (10 HP સુધી)
ઇલેક્ટ્રીક મોટર (10 HP સુધી)
સબમર્સીબલ પંપ (10 HP સુધી)
ડીઝલ એન્જિન (10 HP સુધી)
ઇલેક્ટ્રિક મોટર (3 HP): 75% અથવા ₹8,600 (જે ઓછું હોય તે)
સબમર્સીબલ પંપ (5 HP): 75% અથવા ₹22,350 (જે ઓછું હોય તે)
ડીઝલ એન્જિન (10 HP): 75% અથવા ₹13,875 (જે ઓછું હોય તે)

iKhedut પોર્ટલ પર જાઓ
“પંપ સેટ્સ યોજના 2025” પર ક્લિક કરો
iKhedut પોર્ટલ પર જાઓ
“પંપ સેટ્સ યોજના 2025” પર ક્લિક કરો
પાત્રતા અને જરૂરી દસ્તાવેજોની વિગતો વાંચો

ઓનલાઇન અરજી ફોર્મ ભરો
અરજી સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો
ઓનલાઇન અરજી ફોર્મ ભરો
અરજી સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો