નાના નાના વ્યવસાયો કરી શકે છે જેવા કે કરિયાણાની દુકાન, બ્યુટી પાર્લર, દરજીકામ અને ભરત કામ જેવા તે સિવાયના ઘણા બધા વ્યવસાયો છે કે જે મહિલાઓ કરી શકે છે. આવા નાના નાના વ્યવસાયો કરી અને મહિલાઓ પોતે રોજગાર મેળવી શકે અને તેઓ આર્થિક રીતે આત્મા નિર્ભર પણ બની શકે છે. તેવા હેતુઓ સાથે ગુજરાત સરકાર દ્વારા મહિલા સમૃદ્ધિ યોજના બહાર પાડવામાં આવેલી છે.