ખેડૂત મોબાઈલ યોજના 2025
કોણ લઈ શકે છે લાભ?
→ ખેડૂતો → વિધાર્થીઓ → મહિલાઓ → BPL અને ઈનકમ આધારિત પરિવારો
કેટલી સહાય મળે છે? → ₹2000 થી ₹10000 સુધી સહાય → કેટલાક રાજ્યમાં મફત સ્માર્ટફોન
અરજી કેવી રીતે કરવી?
→ રાજ્યની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ → અથવા નજીકના CSC કેન્દ્ર પર જઈ રજી કરો
શું દસ્તાવેજો જોઈએ?
✔️ આધાર કાર્ડ ✔️ રેશન કાર્ડ ✔️ આવકનો પુરાવો ✔️ ફોટો ✔️ જમીન પત્રક (ખેડૂત માટે)
કયા ફોન મળશે? → Redmi, Samsung, Realme જેવા ફોન → 4G-5G સપોર્ટ, કેમેરા, ઇન્ટરનેટ ફીચર્સ સાથે
અરજી પછી શું થશે? → દસ્તાવેજોની તપાસ → પાત્રતા નિર્ધારણ → SMS દ્વારા જાણકારી → ફોન આપવામાં આવશે
કયા રાજ્યમાં મળતી યોજના? → ગુજરાત → રાજસ્થાન → ઉત્તર પ્રદેશ → મધ્યપ્રદેશ
યા ક્ષેત્રના લોકો માટે ખાસ? → ઓનલાઇન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ → ખેડૂત પરિવારો → મહિલાઓ અને યુવતિઓ
આજે જ અરજી કરો! → તમારા અધિકાર માટે આગળ આવો → ઓનલાઇન અરજીઃ તક ગુમાવશો નહીં!