પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માટે સહાય યોજના તમારું ગોડાઉન હવે સરકારની સહાયથી બનાવો!
યોજના વિશે ખેડૂતો માટે પાક સંગ્રહ માટેના સ્ટ્રક્ચર (ગોડાઉન) બનાવવા સરકારશ્રીએ સહાય જાહેર કરી છે.
શું છે લાભ? → ચોક્કસ સ્પેસિફિકેશન મુજબના ગોડાઉન પર સહાય → પાકની સુરક્ષા વધે → નાણાંકીય નુકસાનથી બચાવ
અરજી તારીખો ➡️ શરૂ: 24 એપ્રિલ 2025 ➡️ અંતિમ તારીખ: 15 મે 2025 સમયસર અરજી કરો!
કોણ અરજી કરી શકે? → નાના, મધ્યમ અને મોટા ખેડૂતો → જમીનના માલિકી દસ્તાવેજ ધરાવનાર → રાજ્યના તમામ જિલ્લાના ખેડૂત
લાભાર્થીનું આધારકાર્ડની નકલ ikhedut portal 7 12 લાભાર્થીનું રેશનકાર્ડની નકલ
કેટલું સહાય મળશે? → ટોટલ ખર્ચના નિશ્ચિત ટકા અનુસાર → સ્ટ્રક્ચરનું કદ, પ્રકાર અને જગ્યા પ્રમાણે → રાજ્યના ધોરણો મુજબ
અરજી કઈ રીતે કરવી? → સરકારની કૃષિ પોર્ટલ પર ઓનલાઈન અરજી → નજીકના કૃષિ કચેરીમાં સંપર્ક કરો → CSC કેન્દ્ર મારફતે સહાય લો
સ્ટ્રક્ચરની શરતો → સરકારી સ્પેસિફિકેશન મુજબ હોવું જોઈએ → ખર્ચ માટે પ્રમાણિત બિલ જોઈએ → પરીક્ષણ અને મંજુરી પ્રક્રિયા બાદ સહાય
આજે જ અરજી કરો! → પાકનું સાચું સંગ્રહ કરો → પાત્રતાની ચકાસણી કરો → સમય ગુમાવ્યા વિના ઓનલાઇન અરજી કરો!