Tractor Sahay Yojana 2024: ખેડૂતો માટે ગુડ ન્યૂ ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના ટ્રેક્ટર ની ખરીદી પર ખેડૂતોને મળશે ₹60,000 સહાય, ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે,જાણો સંપૂર્ણ જાણકારી.

Tractor Sahay Yojana 2024: ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને 25મી ઓક્ટોબરથી સાત દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવશે.(વિવિધ જિલ્લા માટે તબક્કાવાર સાત દિવસમાં અરજીઓ કરી શકાશે)આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.

Tractor Sahay Yojana 2024

Tractor Sahay Yojana 2024: કૃષિ વિકાસ તરફ ગુજરાતનો અભિગમ અલગ અલગ ખેડૂત લક્ષી યોજનાઓમાં દેખાઈ આવે છે, જેમાં ટ્રેક્ટર સહાય યોજના મુખ્ય છે, કારણકે ટ્રેક્ટરની જરૂર ખેડૂતને અવારનવાર પડતી હોય છે. પાક વાવવાથી લઈ જમીનને ખેડવા સુધી ટ્રેક્ટરની ઉપયોગ કરવામાં આવે છે. જેથી ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી, આ સરકારી યોજનાની મદદથી ખેડૂતો આધુનિક સાધનો, ખાસકરીને ટ્રેક્ટર ખરીવામાં આવતા ઘણા પડકારોનો સામનો કરી શકે છે. આ આર્ટિકલમાં અમે ટ્રેક્ટર સહાય યોજનાને લાગતી માહિતી આપીશું.

વિભાગકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત
યોજનાનું નામTractor Sahay Yojana Gujarat
યોજનાનો હેતુંઆધુનિક મશીનરીનો ઉપયોગ કરીને કૃષિ ઉત્પાદકતા વધારવા બાબત
લાભાર્થી  ખેડુતો
અરજીની રીતઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

Tractor Sahay Yojana 2024 ખેડૂત ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ

ટ્રેક્ટર સહાય યોજના આપવાનુ મુખ્ય કારણ ઘણા ખેડૂતો દ્વારા કરવામાં આવતી આર્થિક સમસ્યાઓ છે, જેના લીધે ખેડૂતો તેમની ખેતીમાં આધુનિકીકરણ કરવામાં સક્ષમ નથી હોતા. આ યોજના આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. ખેડૂતોને ખેત ઉત્પાદન અને આવક વધારવા માટે વ્યાપક સહાય પ્રણાલીની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી છે.

Tractor Sahay Yojana 2024 ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો નીચે પ્રમાણેના દસ્તાવેજો ની જરૂર પડશે

આધાર કાર્ડ
ચૂંટણી કાર્ડ
રેશનકાર્ડ
જાતિ નો દાખલો
આવકનો દાખલો
પાકુ લાયસન્સ
ફોટો
મોબાઈલ નંબર

ટ્રેક્ટર સહાય યોજના માટેની સબસીડી માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ટ્રેક્ટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે ખેડૂતોના પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઇન અરજી કરી શકે છે ખેડૂતો જાતે ઘરે બેઠા પણ ઓનલાઇન ફોર્મ ભરી શકે છે

  • આઇ ખેડુત ની ઓફિશિયલ વેબસાઈટ ખોલો
  • આઇ ખેડુત વેબસાઈટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરો
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર એક પર આવેલી બાગાયત ની યોજનાઓ ખોલવી
  • જેમાં ટ્રેક્ટર 20 PTO HP યોજના માર્જી કરો તેના પર ક્લિક કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે
  • લાભાર્થી આઇ ખેડુત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે
  • સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફોર્મ થઈ જાય
  • ત્યારબાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની ખાસ નોંધ લેવી
  • ખેડૂત લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે

Ikhedut Portal online form apply 2024 અરજી અપડેટ કેવી રિતે કરવી

Ikhedut Portal open અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કર્યા પછી, કોઈ સુધારા કે વધારો હોય તો આ મેનુનો ઉપયોગ કરી શકે છે.

  • લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ, એક અરજી નંબર આવશે.
    જો અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો આ Menu નો ઉપયોગ કરી શકે છે.
  • લાભાર્થીઓ દ્વારા “અરજી કન્‍ફર્મ કરવા ક્લિક કરો. તેના પર ક્લિક કરવાનું રહેશે.
    જેમાં અરજી ક્રમાંક, જમીનનો ખાતા નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે પોતાની અરજી કન્‍ફર્મ કરી શકે છે.
    અરજદારોઓએ એ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે, એકવાર અરજી કન્‍ફર્મ થયા બાદ તેમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં. જેની નોંધ લેવાની રહેશે.

Ikhedut Portal online form apply 2024 ઓનલાઇન અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવું?

Ikhedut Portal open આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં લાભાર્થી ખેડૂતો દ્વારા Online Application કર્યા બાદ અરજીનું સ્ટેટસ જાતે જોઈ શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલા ઈ- ખેડૂત પોર્ટલ પર જાઓ.
  • Home Page પર “અરજીનું સ્ટેટ્સ તપાસવા / રી પ્રિન્ટ કરવા માટે” નામના મેનુ પર ક્લિક કરી.
  • હવે તેમાં તમે કયા પ્રકારની યોજનાનું સ્ટેટ્સ જોવા માંગો છો? તે પસંદ કરો.
  • છેલ્લે, તમને અરજીનું સ્ટેટસ જોવા મળશે.
tractor Sahay Yojana અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment