Smartphone Sahay Yojana 2024: ગુજરાત સરકાર આપશે ખેડુતોને મોબાઇલ ખરીદવા માટે 6,000/- રુપિયાની સહાય

Smartphone Sahay Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સહાય અને ખેતી વિષયક સરકારી યોજના ની માહિતી મળતી રહે એ હેતુ થી ikhedut portal બનાવામાં આવ્યું છે. આ પોર્ટલ પર તમે ખેતી વિશે ની ઘણી બધી યોજના માં ઑનલાઇન અરજી કરી શકો છો અને સરકારી સહાય નો લાભ મેળવી શકો છો.

Smartphone Sahay Yojana 2024

યોજનાનું નામસ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪ (Smartphone Sahay Yojana 2024)
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
ક્યાં લાભાર્થીઓને સહાય મળશે?રાજ્યના ખેડૂતો
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
સહાયરાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો
રૂ.6000/- સુધીની સહાય અથવા
ખરીદ કિંમત પર 40 % સુધી સહાય.
ઓફિશીયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

Smartphone Sahay Yojana 2024 સ્માર્ટફોન સહાય યોજના હેતુ

  • ગુજરાતના ખેડૂતોને ડિજિટલ સશક્તિકરણ દ્વારા આધુનિક ખેતી પદ્ધતિઓ સાથે જોડવા અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવો.
  • આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનાથી તેઓ મોસમની આગાહી, પાકના બજાર ભાવ, અને નવી ખેતી પદ્ધતિઓ જેવી મહત્વપૂર્ણ માહિતી મોબાઇલ દ્વારા ઘરે બેઠા મેળવી શકે છે.
  • ઉપરાંત, આ સ્માર્ટફોનમાં વિવિધ કૃષિ એપ્લિકેશન્સ અને ડિજિટલ સેવાઓ પ્રી-ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોએ કૃષિ નિષ્ણાતો અને સરકારી યોજનાઓનો લાભ લઈ શકે છે.
  • આ પ્રયોગથી ખેડૂતોએ વિજ્ઞાન આધારિત ખેતીની પદ્ધતિઓ અપનાવીને ઉત્પાદનક્ષમતા વધારો થાય, ઉત્પાદન ખર્ચ ઘટાડવો અને વધુ નફો મેળવવો છે

Smartphone Sahay Yojana 2024 કેટલી સહાય મળશે?

  • હવે આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે.
  • ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે.
  • ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
  • આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.
  • સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

Smartphone Sahay Yojana 2024 સ્માર્ટફોન સહાયક યોજના માટે જરૂરી દસ્તાવેજો

કૃષિ વિભાગ કાર્યક્રમનું સંચાલન કરે છે, અને વ્યક્તિઓએ આ પહેલને ઍક્સેસ કરવા માટે i-Khedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી પૂર્ણ કરવી આવશ્યક છે. પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આવશ્યક દસ્તાવેજો જરૂરી રહેશે.

  • ખેડૂતના આધાર કાર્ડની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • GST નંબર સાથેનું મૂળ બિલ જેના પર સ્માર્ટફોન ખરીદ્યો હતો
  • મોબાઇલનો IMEI નંબર
  • ખેડૂતની જમીનનો દસ્તાવેજ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • 7/12 અને 8-અના ઉતારા

Smartphone Sahay Yojana apply online 2024 સ્માર્ટફોન સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ કાર્યક્રમના લાભોનો આનંદ માણવા માટે, ખેડૂતોએ તેમની અરજીઓ ઈન્ટરનેટ પર i-Khedut પોર્ટલ દ્વારા સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ, અરજી કરનાર ખેડૂતોએ અરજીની હાર્ડ કોપી મેળવવી પડશે અને તેને તેમના રેકોર્ડ માટે જાળવી રાખવી પડશે. આ પહેલ અંગે વધુ પૂછપરછ માટે, વ્યક્તિઓ તેમના નજીકના ગ્રામ સેવક, કૃષિ તાલુકા કક્ષાના વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાના જિલ્લા ખાતીવાડી અધિકારી શ્રીનો સંપર્ક કરી શકે છે. સ્માર્ટફોન સહાય યોજના 2024 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી તે અંગેની વ્યાપક સૂચનાઓ નીચે મળી શકે છે.

  • અરજી કરવા માટે સૌ પ્રથમ “ikhedut Portal” પર જાઓ.
  • આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • ઓફિશિયલ વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય આપવાની યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Khedut Smartphone Sahay Yojana 2024” યોજનામાં “અરજી કરો” તેના પર ક્લિક કરો.
  • જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેકટ કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થી દ્વારા Smartphone Sahay Yojana ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ Online Application કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • અરજી પ્રિન્‍ટ કરીને જરૂરી સહિ અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) ડોક્યુમેન્‍ટ સાથે આપવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશીયલ વેબસાઈટઅહી ક્લિક કરો.
હોમપેજઅહી ક્લિક કરો.

Leave a Comment