Pashupalan Loan Yojana Gujarat: ગુજરાત પશુપાલન લોન યોજના 12 લાખ મળશે, જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોઇશે વગેરે

Pashupalan Loan Yojana Gujarat 2024: સરકાર દ્વારા હાલમાં ઘરે પશુપાલકોને તબેલો બનાવવા માટે સરકાર લોન આપી રહી છે લોન કેવી રીતે મેળવવી અને કેટલા ઢોર પર કેટલી લોન મળશે આર્ટીકલ માં સંપૂર્ણ માહિતી આપેલ છે તે લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી.

Pashupalan Loan Yojana Gujarat

પશુપાલન લોન 12 લાખ મળશે , જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોવે પશુપાલન લોન યોજના 2024 ગુજરાત તબેલા લોન યોજના ઓનલાઈન 2024 12 દુધાળા પશુ યોજના 2024 જાણો માહિતી આઈ ખેડૂત પશુપાલન યોજના 2024

યોજનાનું નામ

યોજનાનું નામપશુપાલન લોન યોજના 2024 (Pashupalan Loan Yojana)
સહાયતમારા પશુપાલન ના વ્યવસાય મુજબ
રાજ્યગુજરાત રાજ્ય
ઉદ્દેશપશુપાલન દ્વારા વધુ ને વધું રોજગારી મળી રહે અને પશુપાલન ક્ષેત્રે વિકાસ થાય
અરજી નો પ્રકારઓનલાઈન અને ઓફલાઇન

ગુજરાત પશુપાલન લોન યોજના અંગેની મહત્વની માહિતી

ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા લોન અંગેની ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે આ યોજના હેઠળ તમે લોન મેળવી શકો છો જે પણ ખેડૂતો પાસે પશુ છે તેવા આ લોનના માધ્યમથી સરળતાથી સહાય મેળવી શકે છે ગુજરાત સરકાર દ્વારા ગરીબ પશુપાલકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે જેથી તેઓ પોતાના પશુઓની દેખભાલ કરી શકે છે અને ખોરાક પૂરો પાડવા માટે ખર્ચો ઉઠાવી શકે છે

પશુપાલન લોન યોજના 2024 નો લાભ કોને કોને મળશે

  • પશુપાલન લોન અરજી કરનાર વ્યક્તિ ગુજરાતના હોવો જોઈએ
  • પશુપાલન લોન લેવા માટે તબેલામાં કે ની જગ્યાએ તમારા પોતાના 10 પશુ હોવા જોઈએ
  • પશુપાલન યોજના માટે તમારે તબેલો ફરજિયાત છે તેના પરથી તમને લોન મળશે

પશુપાલન લોન 2024 લેવા માટેના ડોક્યુમેન્ટ

  • પાનકાર્ડ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • SBI બેંક પાસબુક
  • જમીનની નકલ હોવી જોઈએ.
  • પ્રાણીની માલિકીનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

ગુજરાત પશુપાલન લોન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમારે આઇ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે આઇ ખેડૂત પોર્ટલ પર તમને પશુપાલન લોન અંગેની લીંક જોવા મળશે તેના પર ક્લિક કરો
  • ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે
  • અરજી ફોર્મ તમામ માહિતી અને વિગતો ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે
  • ત્યારબાદ જે પણ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે તેને સબમીટ કરવાના રહેશે
  • સબમીટ કર્યા પછી તમને લોન અંગેની તમામ વિગતો મળી જશે

ગુજરાત પશુપાલન લોન યોજના ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

પશુપાલન લોન સહાય (Pashupalan Loan Yojana )માટે તમારે સૌ પ્રથમ તો જિલ્લામાં તમારે કૃષિ વિભાગ હશે ત્યાં જવાનું રહેશે અને ત્યાં જઈને કૃષિ વિભાગ કચેરીના અધિકારીઓ છે તેમનાથી સંપર્ક કરવાનો રહેશે ત્યાં તમારે જણાવવું પડશે કે તમારે કેટલા ઢોર છે અને તબેલો છે કે નહીં તે પ્રમાણે તમને દસ્તાવેજ કરી આપશે અને લોન ની માહિતી આપશે અને અરજી ફોર્મ હશે તે ત્યાં ભરી દેવાનું રહેશે ફોર્મ માં તમારે તમામ માહિતી ઉમેરવાની રહેશે પછી જે નિયામક કચેરી વિભાગ કૃષિ વિભાગ દ્વારા લોન મળશે

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 મહત્વપૂર્ણ લિંક :

પશુપાલન લોન સહાય યોજના 2024અહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહિં ક્લિક કરો

Leave a Comment