Pamp Sets Yojana 2025 પંપ સેટ્સ યોજના 2025 ખેડૂતોને પિયત માટે પંપ સેટ્સ ખરીદવા ઉપર મહત્તમ રૂ 33,525 સુધીની સહાય

Pamp Sets Yojana 2025 પંપ સેટ્સ યોજના 2025 : ખેડૂતોને પિયત માટે પંપ સેટ્સ ખરીદવા ઉપર મહત્તમ રૂ 33,525 સુધીની સહાયસબમર્સીબલ પંપ જે ઇલેક્ટ્રીક મોટર અને ડીઝલ એન્જિન થી ચાલતા હોય છે જેને પાણીની સિંચાઈ માટે ખેડૂતો જમીનની સિંચાઈ કરવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે. તે પ્રકારની મોટરો એટલે કે પંપ સેટ્સ કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવેલી છે અને આ યોજનાની અંદર હાલ ફોર્મ ભરવાના ચાલુ છે.

Pamp Sets Yojana 2025

ખેડૂત મિત્રો તમારે જો ડીઝલ ઇલેક્ટ્રીક કે સબમરસીબલ પંપ સેટ ખરીદવા હોય તો તેના અંદર સહાય આપવામાં આવશે સરકાર તરફથી તેની અંદર સબસીડી આપવામાં આવતી હોય છે. જેના માટે ખેડૂતોએ મહત્તમ 10 એચપી સુધીનો પંપ સેટ ખરીદી શકે છે.

Pamp Sets Yojana 2025 દ્વારા મળવા પાત્ર સહાય

સામાન્ય ખેડૂતો માટે ઈલેક્ટ્રીક મોટર 3 HP સુધી ને ખરીદવા ઉપર ખર્ચના 75% અથવા રૂપિયા 8,600 જે બંનેમાંથી ઓછું હશે તે અને 5 HP માટે ખર્ચના ₹75% અથવા રૂપિયા 9,750 જે બંનેમાંથી ઓછું હશે તે. 7.5 HP ની મોટર માં ખર્ચના 75% અથવા રૂપિયા 12,900 તેમાં પણ જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે.

Pamp Sets Yojana 2025 સબમર્સીબલ પંપ સેટ સામાન્ય ખેડૂતો માટે ત્રણ એચપી ની ખરીદી ઉપર 75% અથવા 15750 રૂપિયા દરેક ઉપર જે બંને માંથી ઓછું છે તે મળવા પાત્ર રહેશે તે પ્રમાણે પાંચ એચપી માં 75% અથવા રૂપિયા 22,350, 7.5 HP માં ખર્ચના 75% અથવા રૂપિયા 27,975, 10 એચપી માં મા ખર્ચના 75% અથવા રૂપિયા 33,525 આ બંને પ્રમાણે જે ઓછું છે તે મળવા પાત્ર રહેશે.

ઓઇલ એન્જિન સામાન્ય ખેડૂતો માટે મશીનની ખરીદી માટે ત્રણ થી 3.5 એચપી મા ખર્ચના ટકા 75 અથવા રૂપિયા 8,700 જે બંને માંથી ઓછું છે તે મળશે તે પ્રમાણે નીચે પણ પાંચ એચપી માટે ખર્ચના 75% અથવા રૂપિયા 12000, 7.5 થી 8 એચપીમાં ખર્ચના ટકા અથવા રૂપિયા 13, 500, 10 એચપી માટે ખર્ચના 75% અથવા ₹13,875 જે બંનેમાંથી ઓછું છે તે મળવા પાત્ર રહેશે.

Pamp Sets Yojana 2025 ખેતીવાડી યોજના

Pamp Sets Yojana 2025 રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે મહત્તમ રૂપિયા 33,525 સુધીની સહાય આપવામાં આવતી હોય છે.

ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાની અંદર અરજીઓ શરૂ કરવામાં આવેલી છે કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે જેમાં તમારે 30 તારીખ પહેલા અરજી કરી લેવાની રહેશે. ખેતીવાડી વિભાગની અંદર ઘણા બધા પ્રકારની અરજીઓ હાલમાં ખુલી છે જેની અંદર તમે અરજી કરી શકો છો. અને તેની અંદર સંપૂર્ણ વિગતવાર માહિતી વાંચી અને તમે ફોર્મ ભરી શકો છો.

પંપ સેટ સહાય માટે યોજનામાં અરજી

Pamp Sets Yojana 2025 યોજનાની અંદર અરજી કરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે આઈ પોર્ટલમાં ખેતીવાડી વિભાગમાં જઈ અને પંપ સેટ ની યોજના પર ક્લિક કરવાની રહેશે.

પંપ સેટ યોજના પર ક્લિક કર્યા બાદ તમને તેની અંગેની સંપૂર્ણ માહિતી તમારી સામે આવી જશે જો તમે પાત્રતા ધરાવતા હોવ તો તે યોજનાની અંદર અરજી કરી અને તમારી અરજીની કન્ફર્મ કરાવી શકો છો.

પંપ સેટ્સ યોજના 2025 માટે અરજી કેવી રીતે કરવી?

iKhedut પોર્ટલ પર જાઓ

ખેતીવાડી ની યોજનાઓ માટે ક્લિક કરો

“પંપ સેટ્સ યોજના 2025” પર ક્લિક કરો

પાત્રતા અને જરૂરી દસ્તાવેજોની વિગતો વાંચો
ઓનલાઇન અરજી ફોર્મ ભરો
અરજી સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો

FAQ Pamp Sets Yojana 2025

પંપ સેટ્સ યોજના 2025 શું છે?

પંપ સેટ્સ યોજના 2025 એ સરકારની એક યોજના છે, જે ખેડૂતોને પિયત માટે ઇલેક્ટ્રિક મોટર, ડીઝલ એન્જિન અને સબમર્સીબલ પંપસેટ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનાના અંતર્ગત મહત્તમ ₹33,525 સુધીની સહાય ઉપલબ્ધ છે.

પંપ સેટ સહાય માટે કોણ પાત્ર છે?

ગુજરાત રાજ્યના ખેડૂતો, જે પિયત માટે પંપસેટ ખરીદવા માંગે છે અને સરકારની પાત્રતા શરતોને પૂર્ણ કરે છે, તેઓ અરજી કરી શકે છે. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે વિશેષ લાભ આપવામાં આવે છે.

પંપ સેટ સહાય યોજના અંતર્ગત કયા પ્રકારના પંપસેટ આવરી લેવામાં આવે છે?

ઇલેક્ટ્રીક મોટર (10 HP સુધી)
સબમર્સીબલ પંપ (10 HP સુધી)
ડીઝલ એન્જિન (10 HP સુધી)

પંપ સેટ સહાય યોજના હેઠળ કેટલી સહાય મળે છે?

ઇલેક્ટ્રિક મોટર (3 HP): 75% અથવા ₹8,600 (જે ઓછું હોય તે)
સબમર્સીબલ પંપ (5 HP): 75% અથવા ₹22,350 (જે ઓછું હોય તે)
ડીઝલ એન્જિન (10 HP): 75% અથવા ₹13,875 (જે ઓછું હોય તે)

પંપ સેટ્સ યોજના 2025 માટે અરજી કેવી રીતે કરવી?

iKhedut પોર્ટલ પર જાઓ
“પંપ સેટ્સ યોજના 2025” પર ક્લિક કરો
પાત્રતા અને જરૂરી દસ્તાવેજોની વિગતો વાંચો
ઓનલાઇન અરજી ફોર્મ ભરો
અરજી સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો

અરજી માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

આધાર કાર્ડ
જમીન માલિકીનો દસ્તાવેજ
બેંક પાસબુકની નકલ
તાજેતરનું પાસપોર્ટ સાઇઝ ફોટો
જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય)

1 thought on “Pamp Sets Yojana 2025 પંપ સેટ્સ યોજના 2025 ખેડૂતોને પિયત માટે પંપ સેટ્સ ખરીદવા ઉપર મહત્તમ રૂ 33,525 સુધીની સહાય”

Leave a Comment