ikhedut portal:આઇ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઇન અરજી કરવી પ્રિય મિત્રો આઇ ખેડુત પોર્ટલ પર અનેક વિભાગની યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેમાં ખેતીવાડી વિભાગની યોજનાઓ પશુપાલન વિભાગની યોજનાઓ બાગાયત વિભાગની યોજનાઓનો સમાવેશ થાય છે.
ikhedut portal gujarat 2024
આઈ ખેડૂત પોર્ટલ બાગયતી વિભાગની, પશુપાલન વિભાગની, મસ્ત્ય પાલનની તથા ખેતીવાડી ની યોજનાઓ 2024 અમલી બનાવેલ છે. આ તમામ યોજનાઓના ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. તો આ સ્કીમો ikhedut Portal Online Registration કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
યોજના નું નામ | ikhedut portal gujarat 2024 યોજનાઓ લિસ્ટ |
સહાય | યોજના પ્રમાણે સહાય |
લાભાર્થી | ગુજરાત રાજ્ય નાં ખેડૂતો |
ઉદ્દેશ | ખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ માટે |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 નો હેતુ
રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર શ્રી સતત પ્રયત્નશીલ રહે છે જેને ધ્યાનમાં રાખીને કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે આ તમામ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ એક જ પ્લેટફોર્મ પરથી ખેડૂત ભરી શકે છે. એ હેતુથી આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે એ ખેડૂત પોર્ટલ થી ખેડૂત યોજનાઓ લાભ લેવામાં ખૂબ જ સરળ તા રહે છે
આઇ ખેડૂત પોર્ટલ નો લાભ કોને મળશે
- બગીચા
- ફેરિયા
- માછીમાર
- પશુપાલક
- ખેડૂતો
- નાના વેપાર
આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડી ની યોજના 2024
- અદ્યતન ડ્રોન ટેક્નોલોજી દ્વારા દવા છંટકાવ માટે ની સહાય
- એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય
- ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
- મફત તારપત્રી સહાય યોજના
- પાવર ટીલર સહાય યોજના
- હાર્વેસ્ટ સહાય યોજના 2024
- સનેડો યોજના 2024
- તાર ફેન્સીંગ સહાય યોજના 2024
- પાક સંરક્ષણ સાધનો ની સહાય- પાવર સંચાલીત
- ખેત તલાવડી સરકારી યોજના 2024
Ikhedut પોર્ટલ પશુપાલન યોજનાઓની યાદી 2024
- ગાય ખરીદવા માટે લોન સહાય યોજના 2024
- અકસ્માત પશુ સહાય યોજના
- દુધાળા પશુ ધિરાણ સહાય યોજના 2024
- બકરી એકમ સહાય યોજના
- દેશી ગાય સહાય યોજના
- કેટલ શેડ યોજના 2024
- દૂધાળા પશુઓ માટે સહાય યોજના 2024
- અનુસૂચિત જાતિના પશુપાલકોને 12% વ્યાજ સબસિડી
- ખાણદાણ યોજના 2024
- પશુપાલન યોજના
- તબેલાઓ માટે સહાયક યોજના
- વાછરડાની જન્મ સહાય યોજના.
- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024
- મરઘાં એકમ સહાય યોજના 2024
- 12 દુધાળા પશુ યોજના 2024
Ikhedut પોર્ટલ પશુપાલન યોજનાઓની જરૂરી ડોક્યુમેન્ટ
- બેંક ખાતાની વિગતો
- અરજી પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- મોબાઇલ નંબર
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
Ikhedut પોર્ટલ યોજના 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? How to Online Registration ikhedut Portal
આઈ ખેડૂત પોર્ટલ યોજના માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સૌપ્રથમ લાભાર્થીએ Google Search ખોલવાનું રહેશે.
- જેમાં લાભાર્થીઓએ “Ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.એટલે કે https://ikhedut.gujarat.gov.in/

- અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
- આઈ ખેડૂત પોર્ટલ યોજના શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.

- ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
ટોલ–ફ્રી હેલ્પલાઇન : 1800-180-1551 ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર પર કૉલ કરો.
આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 મહત્વપૂર્ણ લિંક :
યોજના 2024 માં ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |