Ikhedut Portal open 2025: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ આંબા જામફળ સહાય યોજનાનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે,જાણો સંપૂર્ણ જાણકારી.

Ikhedut Portal open 2024: આંબા જામફળની ખેતી માટે સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોએ આંબા અને જામફળ જેવી મહત્વપૂર્ણ ફળોની ખેતી માટે સહાય પૂરી પાડવા માટે રચાયેલી યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોએ આ ફળોના ગુણવત્તાવાળું ઉત્પાદન વધારવા, પાકની ઉપજમાં વૃદ્ધિ અને નફામાં વધારો કરવાની તક પૂરી પાડવી છે.

Ikhedut Portal open 2025

ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે અને આ પ્રકારની ઉપર જણાવ્યા પ્રમાણે બીજી ઘણી બધી પણ બાગાયત ની અંદર અત્યારે હાલમાં યોજનાઓ ચાલુ છે. આજના ની અંદર આંબા તથા જામફળ આ બે ફળ પાક છે અને આ ફળ પાકના પ્લાન્ટિંગ મટીરીયલ ના ખર્ચ ઉપર સરકાર આપી રહી છે તો ચાલો વિગતે જોઈએ કે આંબા તથા જામફળ- ફળપાક સહાય યોજના થકી અરજદારને શું લાભ મળે છે? Ikhedut Portal open આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?

આંબા જામફળની ખેતી માટે સહાય યોજના

  • Ikhedut Portal open આંબા તથા જામફળ-ફળપાક સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલી એક યોજના છે, જે ખેડૂતોને આંબા અને જામફળ જેવા મુખ્ય ફળોના પાકના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલી છે. આ યોજના ખેડૂતોએ આ ફળોને ઊંચી ગુણવત્તામાં ઉગાડવા, પાકની ઉપજ વધારવા, અને બજારમાં સારી કિંમત મેળવવા માટેની સહાય પૂરી પાડે છે.
  • આ બાબતની યોજનાઓ ખેડૂતોને વધુ સફળ બનવામાં અને તેમના પાકના વેચાણમાં સફળતા મેળવવામાં મદદ કરે છે. આ યોજનાના માધ્યમથી, ખેડૂતો પોતાની ખેતીને વધુ મજબૂત બનાવી શકે છે અને ખોરાક સુરક્ષામાં યોગદાન આપી શકે છે.

આંબા જામફળની ખેતી માટે સહાય યોજનાનો લાભ કયા લાભાર્થીઓ લઈ શકે છે?

  • ખેડૂત : જે આંબા અને જામફળની ખેતી કરતા હોય છે.
  • ફળ ઉત્પાદકો : જે આ ફળોને વિવિધ ઉત્પાદન અને પ્રોસેસિંગ ઉદ્યોગોમાં વાપરે છે.
  • કૃષિ Cooperatives : જે સંયુક્ત રીતે ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.

આંબા તથા જામફળ ના ફળ પાકના ઉત્પાદન ની આ યોજનામાં મળવા પાત્ર લાભ

Ikhedut Portal open આ યોજનાની અંદર સરકાર તરફથી બાગાયત પાક ના પ્લાન્ટિંગ મટીરીયલ ના ખર્ચ ઉપર સહાય આપવામાં આવે છે તેની અંદર આંબા પાકમાં ₹100 અથવા તો જે કુલ ખર્ચ થયું છે બંનેમાંથી જે ઓછું હોય તે ધ્યાનમાં લઇ અને પ્રતિ હેક્ટરે ₹40,000 સુધીની સહાય મળવા પાત્ર રહેશે. પહેલા વર્ષે આંતર પાકમાં અન્ય ભગવતી પાક ના પ્લાનિંગ મટીરીયલ ના ખર્ચના 50% લેખે મહત્તમ રૂપિયા 10,000 પ્રતિ હેક્ટર જે બેમાંથી ઓછું હશે તેની સહાય મળવા પાત્ર રહે છે. જામફળ પાકમાં કલમ/ટીશ્યુ રૂપા ના દીઠ વધુમાં વધુ રૂપિયા 80 અથવા જે ખરેખર ખર્ચ છે એ બંનેમાંથી જે ઓછું હશે તેને ધ્યાનમાં લઇ અને રૂપિયા ૪૪ હજાર પ્રતિ હેક્ટરે સહાય મળી શકશે. આ યોજનાની અંદર આ પ્રમાણેના લાભ અને સહાય મળવાપાત્ર રહેશે.

Ikhedut Portal open યોજના માટેની કેટલીક શરતો

  • પ્રતિ હેક્ટરે આબાના ફળ પાક માટે 400 કલમો હોવા જરૂરી છે.
  • જામફળ માટે તમારે 555 કલમોને ધ્યાનમાં રાખીને સહાય મળવા પાત્ર રહેશે.
  • કલમો માટે nhb દ્વારા ભગત ખાતાની જે નર્સરીઓ છે તેની અંદરથી મટીરીયલ ખરીદી કરવાનું રહેશે.
  • પ્લાન્ટિંગ મટીરીયલ પણ તમારે સરકારશ્રી દ્વારા જે માન્ય જાહેર સંસ્થાઓ છે તેના જોડેથી ખરીદવાનું રહેશે.
  • આ પ્રમાણેની કેટલીક શરતો આ યોજનાની અંદર લાભ મેળવવા માટે સરકાર દ્વારા મૂકવામાં આવેલી છે.

Ikhedut Portal open આંબા જામફળની ખેતી માટે સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

  • જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  • જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
  • આધારકાર્ડ ની નકલ
  • બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
  • વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
  • સમંતિ પત્રક (સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે ) (લાગુ પડતું હોય તો)

આંબા જામફળની ખેતી માટે સહાય યોજના માટે મહત્વની તરીખ

ઓનલાઈન અરજીની શરુ તારીખ01/10/2024
ઓનલાઇન અરજીની છેલ્લી તરીખ15/10/2024

Rotavator Sahay Yojana 2024: ગુજરાત સરકાર આપશે ખેડુતોને રોટાવેટરની ખરીદી પર મળશે રૂપિયા 50%ની સબસીડી

આંબા જામફળની ખેતી માટે સહાય યોજના માટે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?

Ikhedut Portal open આંબા જામફળની ખેતી માટે સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી આંબા તથા જામફળ- ફળપાક સહાય યોજના માટે અરજી કરી શકો છો.

  • સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
  • તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
  • હવે બાગાયતી ની યોજનાઓ માં ક્રમ નં 1 પર આંબા તથા જામફળ- ફળપાક સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
  • નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
  • હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  • નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
  • બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
  • છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
  • Ikhedut Portal open તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
  • Ikhedut Portal open છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશીયલ વેબસાઈટઅહી ક્લિક કરો.
હોમપેજઅહી ક્લિક કરો.

Leave a Comment