GSRTC ગુજરાત રાજ્ય પરિવહન નિગમ હેલ્પલાઇન નંબર અને લાઇવ બસ અપડેટ્સ

GSRTC ગુજરાત રાજ્ય પરિવહન નિગમ હેલ્પલાઇન નંબર અને લાઇવ બસ અપડેટ્સ ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC) ગુજરાત અને તેની આસપાસના રાજ્યોમાં યાત્રીઓ માટે સુરક્ષિત અને આરામદાયક બસ સેવા પ્રદાન કરે છે. GSRTC મુસાફરો માટે લાઇવ બસ ટ્રેકિંગ, હેલ્પલાઇન નંબર અને ટિકિટ બુકિંગ જેવી મહત્વપૂર્ણ સેવાઓ પણ આપે છે.

GSRTC લાઇવ બસ ટ્રેકિંગ અને ટિકિટ બુકિંગ

GSRTC ની લાઇવ બસ ટ્રેકિંગ સુવિધા દ્વારા મુસાફરો બસનું લાઇવ લોકેશન, અંદાજિત આવવાની અને જવાની માહિતી (ETA), તેમજ સ્ટોપેજ વિગતો જોઈ શકે છે.

Read More :

વ્હાલી દિકરી યોજના દીકરીઓને મળશે રૂ.1,10,000/- ની સહાય 

જમીનના 1955 થી આજ સુધી ના ૭/૧૨ અને ૮-અ ના ઉતારા

ગુજરાત સરકાર ધોરણ 9 થી 12ની વિદ્યાર્થિનીએ 50,000 રૂપિયા આપી રહી છે, 

GSRTC લાઇવ બસ ટ્રેકિંગ માટે

  • GSRTC લાઇવ બસ ટ્રેકિંગ વેબસાઈટ: gsrtc.in
  • GSRTC ઓફિશિયલ મોબાઇલ એપ્લિકેશન (Android અને iOS માટે ઉપલબ્ધ)

ગુજરાતના તમામ બસ ડેપોના હેલ્પલાઇન નંબર

  • આહવા 220030
  • અડાજણ ગામ 2765221
  • અમદાવાદ-1 079 25463360
  • અમદાવાદ-2 079 25463386
  • અમદાવાદ-3 079 25433396
  • અમદાવાદ-4 079 25463409
  • અંબાજી 02749 262141
  • અમરેલી 02792 222158
  • આણંદ 02692 253293
  • અંજાર 02836 242692
  • અંકલેશ્વર 02646 247030
  • બગસરા 02796 222061
  • બાલાસિનોર 02690 266026
  • બંટવા 02874 241444
  • બારડોલી 02622 220188
  • બારેજા 02718 3823221
  • બારિયા 220271
  • બારવડા 237450
  • બાવળા 02714 3432827
  • બયાડ 02779 222041
  • બેચરાજી 02734 286337
  • ભચાઉ 02837 224049
  • ભરૂચ 02642 260609
  • ભાવનગર 0278 2424147
  • ભિલોડા 232022
  • ભુજ 02832 220002
  • બિલીમોરા 02634 284414
  • બોડેલી 220800
  • બોરસદ 02696 220028
  • બોટાદ 02849 251420
  • ચલસ્મા 02734 222060
  • ચાંદોલા 251420
  • ચોટીલા 02751 280313
  • છોટાઉદેપુર 02669 232054
  • ડભોઈ 02663 256343
  • ડાંગ 02699 244277
  • દાહોદ 02673 220043
  • ડેગામ 02716 3632601
  • ધંધુકા 02713 3323045
  • ધ્રાંગધ્રા 02754 262954
  • ધરમપુર 02633 242023
  • ધારી 02748 225040
  • ધશા 02847 223044
  • ઢોલકા 02714 3422576
  • ઢોરાજી 02824 221845
  • ડિયોદર 02735 244453
  • ડીસા 02743 221600
  • દ્વારકા 02892 234204
  • ઇડર 02778 250091
  • ગઢડા 02847 253556
  • ગાંધીનગર 02711 3222842
  • ગઢડા 02847 253556
  • ગોધરા 02672 241923
  • ગોંડલ 02825 220096
  • હાલોલ 02672 220422
  • હિંમતનગર 02772 241233
  • જામનગર 0288 2550270
  • જસદણ 02821 220220
  • જેટપુર 02823 220116
  • જૂનાગઢ-1 0285 2630303
  • જૂનાગઢ-2 0285 2631226
  • કડી 02764 242716
  • કલોલ 02764 223113
  • કપડવંજ 02691 252816
  • કરજણ 02668 232064
  • ખંભાળીયા 02833 234772
  • ખંભાત 02698 220242
  • ખેડા 02694 222034
  • કેશોદ 02871 236016
  • લિંબડી 02753 260083
  • લુણાવાડા 02674 250001
  • મહુવા 02844 222217
  • મકરપુરા 2647204
  • મંડવી 02623 232544
  • મંગ્રોળ 02878 222093
  • માણસા 02763 270016
  • મહેસાણા 02762 251151
  • મોડાસા 02774 246239
  • મોરબી 02822 230701
  • મુંદ્રા 02838 222125
  • નડિયાદ-1 0268 2566411
  • નડિયાદ-2 0268 2568965
  • નાખત્રાણા 02835 222129
  • નવસારી 02637 258976
  • પાટણ 02766 222222
  • પાલનપુર 02742 252339
  • પાલીતાણા 02848 252168
  • પોરબંદર 0286 2240959
  • પ્રાંતિજ 02770 230519
  • રાધનપુર 02746 275388
  • રાજકોટ-1 0281 2235025
  • રાજકોટ-2 0281 2235026
  • રાજપીપળા 02640 220037
  • રાજુલા 02794 222070
  • સંતરામપુર 02675 220029
  • સાવરકુંડલા 02845 222626
  • સુરત શહેર 0261 2426972
  • સુરત ગ્રામ્ય-1 0261 2443288
  • સુરત ગ્રામ્ય-2 0261 2422006
  • સુરેન્દ્રનગર 02752 221152
  • તલાલા 02842 222054
  • તરાપુર 02698 255627
  • થરાદ 02737 220314
  • ઉના 02875 221600
  • ઉપલેટા 02826 221449
  • વડનગર 02732 222054
  • વડોદરા શહેર 0265 2793887
  • વડોદરા ગ્રામ્ય 0265 2794700
  • વલ્લભીપુર 02842 244465
  • વલસાડ 02632 244161
  • વાપી 0260 2465731
  • વસદ 02693 274205
  • વેરાવળ 02876 221666
  • વિજાપુર 02763 220014
  • વિસનગર 02765 231330
  • વાંકાનેર 02828 220558
  • ઝઘડિયા 220031
  • ઝાલોદ 02679 22415

GSRTC ની અન્ય કોઈપણ માહિતી માટે GSRTC ઓફિશિયલ વેબસાઈટ પર મુલાકાત લો.

Leave a Comment