Drone in i Khedut Portal Gujarat ખેતરમાં ડ્રોનથી છંટકાવ માટે સહાય યોજના ના ખર્ચના 90% આપશે સરકાર, જાણો કેવી રીતે કરવી અરજી ખેડૂત મિત્રો માટે યોજના જે સરકાર દ્વારા ખેડૂતોને માટે અધ્યતન ટેકનોલોજી ડ્રોનથી છંટકાવ માટે સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે આજના ઝડપથી આગળ વધી રહેલા કૃષિ લેન્ડસ્કેપમાં, ખેડૂતો ઉત્પાદકતા વધારવા માટે આધુનિક મશીનરી અને સરકારી સહાયનો વધુને વધુ લાભ લઈ રહ્યા છે. અસંખ્ય સહાયક યોજનાઓમાં, સરકાર ખાતર અને જંતુનાશકોના છંટકાવ માટે ડ્રોન ખરીદવા અને તેનો ઉપયોગ કરવા માટે નોંધપાત્ર સહાય પૂરી પાડે છે.જેની અંદર હાલમાં અરજી કરવાની ચાલુ છે. ડ્રોન ના વિમાન દ્વારા દવા છંટકાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે.આ યોજના વિશે બધી માહિતી નીચે આપેલ છે.
Drone in i Khedut Portal Gujarat ડ્રોનથી છંટકાવ માટે સહાય યોજના
સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે નક્કી કરવામાં આવી છે જેના માટે ભારતની કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને સારામાં સારો પાક મળી રહે અને ઉત્પાદનમાં વધારો થાય તે અંગેના પ્રયાસો સરકાર દ્વારા અવારનવાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ડોન થી છંટકાવ માટેના સહાય માટે જે ખેડૂતો જૂની પદ્ધતિથી દવાનો છંટકાવ કરી રહ્યા છે તે આ યોજનાનો લાભ મેળવી અને યોજનામાં સહાય આપવામાં આવે છે જેથી તેમને દવાનો છંટકાવ પણ વ્યવસ્થિત રીતે થઈ શકે અને તેમને આ ના માટે થતા ખર્ચમાં પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવે.
Drone in i Khedut Portal Gujarat મળવા પાત્ર સહાય
ડ્રોન દ્વારા છંટકાવ કરવા માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવી રહી છે જેની અંદર ખેડૂતોને પ્રતિ એકર ₹500 ની સહાય આપવામાં આવે છે. બધી એક દીઠા વધુમાં વધુ 500 રૂપિયા અથવા તો ખર્ચના 90% જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે. ખેડૂતોને ખાતા દીઠ પાંચ એકર અથવા તો પાંચ છંટકાવન ની મર્યાદા ની અંદર સહાય મળવા પાત્ર રહેશે. તેથી પાંચ એકર સુધીના ખેતરની અંદર ખેડૂતો આજના નો સરળતાથી લાભ મેળવી શકે છે. આ યોજનામાં લાભ લેવા માટે તમારે અરજી કરવાની રહેશે.
- ખર્ચ કવરેજ: છંટકાવના ખર્ચના 90% સુધી અથવા વધુમાં વધુ રૂ. 500/- પ્રતિ એકર, જે ઓછું હોય તે.
- મહત્તમ સમર્થન: ખાતા દીઠ છંટકાવ દીઠ 5 એકર સુધી સહાય ઉપલબ્ધ છે.
ડ્રોનથી છંટકાવ માટે સહાય યોજના ફાયદા
આપણે આમ તો કોઈ પણ પ્રકારની દવા કે લિક્વિડ ફર્ટિલાઇઝરો બેટરી દ્વારા ચાલતા પંપ થી અથવા તો બીજી રીતથી આપણે આપતા હોઈએ છીએ અને તેનો છંટકાવ કરતા હોઈએ છીએ પરંતુ ડ્રોન દ્વારા થતા છંટકાવનાર કેટલાક ફાયદાઓ વિશે ચર્ચા કરીએ.
- સૌપ્રથમ તો ફાયદો એ છે કે ડ્રોન દ્વારા છંટકાવવા કરવાથી સમયનો ઘણો બધો બચાવ થાય છે.
- ડ્રોન દ્વારા છંટકાવ કરવાથી પાકનો કેટલો ભાગ કે જેના ઉપર આપણે જમીન પર ફરવાથી કેટલાક છોડોને નુકસાન પહોંચતું હોય છે તે પહોંચતું નથી અને તેનો પણ ફાયદો થતો હોય છે.
- ડ્રોન દ્વારા જ્યારે આપણે કોઈપણ દવા કે ફર્ટિલાઇઝર નો છંટકાવ કરીએ છીએ ત્યારે સારી રીતે ઉપરથી વરસાદની જેમાં સંપૂર્ણ છોડ ઉપર સ્પ્રે થાય છે તેની સમગ્ર છોડને તે છંટકાવતી થતો ફાયદો મળી રહે છે.
- ડ્રોન દ્વારા જ્યારે આપણે છંટકાવ કરીએ છીએ ત્યારે બીજી કોઈપણ પદ્ધતિ કરતા પાણીની ઓછી જરૂર પડે છે તેથી પાણીનો બગાડ પણ અટકે છે.
- આ રીતે ડ્રોનથી થતા ફાયદાઓ ઘણા બધા છે જે થી ડ્રોન ઉપયોગ એ બહુ જ સારો અને સરળ ગણવામાં આવે છે.
Drone in i Khedut Portal Gujarat ડ્રોન ખરીદી માટે સરકારી સબસિડી
સરકાર ખેડૂતોને કૃષિ ડ્રોન ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે:
- SC, ST, નાના અને મધ્યમ ખેડૂતો અને મહિલા ખેડૂતો માટે: ડ્રોનની કિંમતના 50%, રૂ. સુધી. 5 લાખ.
- અન્ય ખેડૂતો માટે: 40% સબસિડી, રૂ. સુધી. 4 લાખ.
- ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ માટે: 75% સુધી સબસિડી.
Drone in i Khedut Portal Gujarat ડ્રોન ખરીદવા માટે કેવી રીતે અરજી કરવી
ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની રીત નીચે પ્રમાણે દર્શાવેલી છે. હાલમાં આ અરજી સંપૂર્ણ રીતે ખુલ્લી મુકવામાં આવેલી છે તેમાં તમે અત્યારે અરજી કરી શકો છો.

- યોજનાની અંદર લાભ લેવા માટે સૌપ્રથમ તમારે i Khedut Portal Gujarat ની ઓફિસ પર જઈ અને વિવિધ યોજનાઓમાં અરજી કરો પર ક્લિક કર્યા બાદ તમારે ખેતીવાડીની યોજનાઓમાં જવાનું રહેશે.
- તો હાલમાં ખેતીવાડીની યોજનામાં એક જ આ યોજના ચાલુ છે જેની ઉપર તમારે ક્લિક કર્યા બાદ અરજી કરો ના બટન પર ક્લિક કરી અને નવી અરજી કરો પર જાવ.
- ત્યારબાદ તમારી સામે ખુલેલા ફોર્મ ની અંદર તમારી સંપૂર્ણ માહિતી ભરી અને તે ફોર્મ સેવ કર્યા બાદ અરજીને કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ આઉટ કઢાવી લેવાની રહેશે.
- આ રીતે તમારે આ યોજનાની અંદર ઓનલાઇન અરજી થઈ જશે તમને ઉપર જણાવેલા માહિતી અનુસાર લાભ મળવા પાત્ર રહેશે.

વધુ વાચો: ikhedut portal Gujarat 2024: આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજના @www.ikhedut.gujarat.gov.in
Drone in i Khedut Portal Gujarat અરજી પ્રિંટ કરવા કેવી રિતે કરવી
ઓનલાઈન અરજી કર્યા પછી, તે અરજીને કન્ફર્મ કરવાની હોય છે. ત્યારબાદ પ્રિંટ કાઢવા માટે આ મેનુનો ઉપયોગ કરી શકે છે.
- અરજી ક્રમાંક અથવા રેશનકાર્ડ નંબરના આધારે પોતાની અરજી પ્રિન્ટ મેળવી શકે છે.
- પ્રિન્ટ કાઢ્યા બાદ એક બાબત ધ્યાનમાં લેવી કે, તેના પર સંબંધિત અધિકારી કે કર્મચારીના સહી/સિક્કા કરવાના રહેશે.
Drone in i Khedut Portal Gujarat અરજી પ્રિંટની સહી કરેલ નકલ અપલોડ કરવા માટે
મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ, તેમાં સક્ષમ કે સંબંધિત અધિકારીના સહી અને સિક્કા કરવાના હોય છે. લાભાર્થીઓ દ્વારા આ સહી અને સિક્કા કરેલી અરજી અપલોડ કરવાની હોય છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થીઓ પોતાની એપ્લિકેશન નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે આ મેનુ ખોલી શકે છે.
- ત્યારબાદ માંગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે.
Drone in i Khedut Portal Gujarat ઓનલાઇન અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવું?
આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં લાભાર્થી ખેડૂતો દ્વારા Online Application કર્યા બાદ અરજીનું સ્ટેટસ જાતે જોઈ શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.
- સૌથી પહેલા ઈ- ખેડૂત પોર્ટલ પર જાઓ.
- Home Page પર “અરજીનું સ્ટેટ્સ તપાસવા / રી પ્રિન્ટ કરવા માટે” નામના મેનુ પર ક્લિક કરી.
- હવે તેમાં તમે કયા પ્રકારની યોજનાનું સ્ટેટ્સ જોવા માંગો છો? તે પસંદ કરો.
- છેલ્લે, તમને અરજીનું સ્ટેટસ જોવા મળશે.
Drone in i Khedut Portal Gujarat મહત્વની લિંક
Ikhedut Portal Website
Ikhedut Portal Application Status
Ikhedut Portal Application Print
ટોલ–ફ્રી હેલ્પલાઇન
1800-180-1551 ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર પર કૉલ ક