GSSSB દ્વારા 717 નવી જગ્યાઓ માટે ભરતી જાહેરાત – આજે જ ઓનલાઈન અરજી કરો!
📢 GSSSB ગુજરાતના યુવાનો માટે ખુશખબરી! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા બે નવી ભરતી જાહેરાતો જાહેર કરવામાં આવી છે. સરકારી નોકરીની રાહ જોઇ રહેલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. કુલ 717 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. GSSSB જાહેરાતની વિગતવાર માહિતી 🔹 જાહેરાત ક્રમાંક: 303/2024-25 🗓️ અરજી તારીખો:શરૂઆત: 15/04/2025 … Read more