khet talavadi sahay 2025: ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટે સરકારની સહાય યોજના 2025
khet talavadi sahay 2025: ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટે સરકારની સહાય યોજના 2025 ગુજરાત રાજ્યના પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવાની સહાય યોજના સરકારે શરૂ કરી છે. આ યોજના હેઠળ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગ જિલ્લામાં આવેલા ખેડૂતોને લાભ આપવામાં આવશે. khet talavadi sahay 2025 … Read more